Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈ.સ.ની કઈ સદીમાં થઈ ગયા ? ચૌદમી પંદરમી બારમી સોળમી ચૌદમી પંદરમી બારમી સોળમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ? ડુરેન્ડ રેખા રેડ ક્લિફ મેકમોહન કારગિલ રેખા ડુરેન્ડ રેખા રેડ ક્લિફ મેકમોહન કારગિલ રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં ? 2003 1990 1981 1998 2003 1990 1981 1998 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી 'સૂર્ય’ - નો વિરોધી શબ્દ જણાવો. ભાસ્કર દિનેશ મયંક રવિ ભાસ્કર દિનેશ મયંક રવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? ઓરસિયો, આભ, અબોલ, આબરૂ આબરૂ, આભ, ઓરસિયો, અબોલ આભ, ઓરસિયો, અબોલ, આબરૂ અબોલ, આબરૂ, આભ, ઓરસિયો ઓરસિયો, આભ, અબોલ, આબરૂ આબરૂ, આભ, ઓરસિયો, અબોલ આભ, ઓરસિયો, અબોલ, આબરૂ અબોલ, આબરૂ, આભ, ઓરસિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP