Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'એકના બે ન થવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. કંઈ પણ ન બોલવું હઠ પકડવી લગ્ન ન કરવાં પોતાની વાતમાં મક્કમ રહેવું કંઈ પણ ન બોલવું હઠ પકડવી લગ્ન ન કરવાં પોતાની વાતમાં મક્કમ રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીજીને 'બાપુ'નું બિરૂદ કયા સત્યાગ્રહ દરમ્યાન મળ્યું હતું ? દાંડી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ? જન્માષ્ટમી હનુમાન જયંતિ મહા શિવરાત્રી રામનવમી જન્માષ્ટમી હનુમાન જયંતિ મહા શિવરાત્રી રામનવમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? સમય દ્રવ્ય અંતર પ્રકાશની ગતિ સમય દ્રવ્ય અંતર પ્રકાશની ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 0(Zero) 1 999 1000 0(Zero) 1 999 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP