Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
મેનકાનું રૂપ જોઈને વિશ્વામિત્ર ઋષિ મંત્રમુગ્ધ થઈ ગયા.

પ્રથમા તત્પુરુષ
તૃતીયા તત્પુરુષ
ચતુર્થી તત્પુરુષ
દ્વિતીયા તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
Arrange the jumbled parts and make a meaningful sentence :
Twenty-twenty final / played with / team spirit / so / cold win / we / we.

We could win twenty-twenty final so we played with team spirit.
We win twenty-twenty final so we could play with spirit.
We played with team spirit so we could win twenty-twenty final.
We could play with team spirit so we win twenty-twenty final.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District
કહેવતનો અર્થ લખો : ભેંસ આગળ ભાગવત.

અણસમજુ ને ઉપદેશ નકામો હોય છે.
ભાગવતથી ભેસનો ઉદ્ધાર થાય.
સમજુ લોકોએ ઉપદેશ આપવો જોઈએ.
ભેંસની આગળ ભાગવત વાંચવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP