• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

QUESTIONS

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
અનુસ્વાર નું ચિન્હ ક્યું છે ?

(`)
(")
(˙)
(;)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
નીચેનામાંથી ક્યો શબ્દ ઇશ્વરનો પર્યાય નથી.

આકાંક્ષા
પરમેશ
વિભુ
પરમાત્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
સાચી જોડણી કઈ ?

સુવર્ણચંદ્રક
સૂવર્ણચંદ્રક
સુર્વાણચંદ્રક
સુવર્ણચન્દ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
સંયુક્ત વ્યંજનોનો બીજો અર્થ શું છે ?

નિબંધ
જોડાક્ષર
લિપિસંકેત
પરિચ્છેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ચેતન - વિરૂદ્ધાર્થી શબ્દ આપો.

આગમન
મરણ
જડ
અચેતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 7566
  • 7567
  • 7568
  • 7569
  • 7570
  • ...
  • 8277
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સમાસ કૃદંત ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US