Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District અવાજ વગરનું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો? નિરવ નિષ્કારણ મનોવીશ નિર્જન નિરવ નિષ્કારણ મનોવીશ નિર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તલવાર સામે ધરવી લડાઈ કરવી તલવાર મુકી દેવી ઝઘડો બંધ કરવો તલવાર સામે ધરવી લડાઈ કરવી તલવાર મુકી દેવી ઝઘડો બંધ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District “અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મોહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમાસનો પ્રકાર જણાવો : અષ્ટાંગ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ધાડ મારવી. નુકશાન કરવું ચોરી કરવી ગપ્પા મારવા ભારે સાહસ કરવું નુકશાન કરવું ચોરી કરવી ગપ્પા મારવા ભારે સાહસ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP