Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પોતાના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન વેતનધારકોની પગાર વધારાની માંગણીની દિવસો સુધી ચાલેલી હડતાળ સામે નહિ ઝુકનાર મહિલા... સરોજિની નાયડુ હંસા મહેતા સુચેતા કૃપલાણી ઈન્દુમતીબેન શેઠ સરોજિની નાયડુ હંસા મહેતા સુચેતા કૃપલાણી ઈન્દુમતીબેન શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલ છે ? પુરી પ્રયાગ દ્વારકા બદ્રીનાથ પુરી પ્રયાગ દ્વારકા બદ્રીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District નીચેનામાંથી કઈ નદીઓ હિમાચલ પ્રદેશમાંથી વહે છે ? બિયાસ અને રાવિ ચિનાબ, રાવિ અને સતલજ ચિનાબ અને બિયાસ બિયાસ, ચિનાબ, રાવિ, સતલજ અને યમુના બિયાસ અને રાવિ ચિનાબ, રાવિ અને સતલજ ચિનાબ અને બિયાસ બિયાસ, ચિનાબ, રાવિ, સતલજ અને યમુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? 22 કેરેટ 24 કેરેટ 20 કેરેટ 18 કેરેટ 22 કેરેટ 24 કેરેટ 20 કેરેટ 18 કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP