ચેઈન રૂલ (Chain Rule) પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે. જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ? 9 કલાક 12 કલાક 10 કલાક 8 કલાક 9 કલાક 12 કલાક 10 કલાક 8 કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP M1 = 5 માણસો H1 = 7 કલાક D2 = 4 દિવસ D1 = 8 દિવસ M2 = 7 માણસો (5 + 2) H2 = (?) M1D1H1 = M2D2H2 5 × 8 × 7 = 7 × 4 × H2 H2 = (5 × 8 × 7) / 7×4 = 10 કલાક
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકને રૂા.128માં વેચતા દુકાનદારને 20% નુકશાન થાય છે. તેણે તે પુસ્તક પર 15% નફો મેળવવા કેટલા રૂ.માં વેચવું જોઈએ ? 184 રૂ. 172 રૂ. 160 રૂ. 148 રૂ. 184 રૂ. 172 રૂ. 160 રૂ. 148 રૂ. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 20% નુકશાન = 80% 15% નફો = 115% 80% 128 115% (?) 115/80 × 128 = 184 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) કયું સૂત્ર સાચું નથી ? ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 ગોળ ગધેડાનો મેળો કયાં યોજાય છે ? ગણદેવી દાહોદ આહવા હાજીપીર ગણદેવી દાહોદ આહવા હાજીપીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 નીચેનામાં કયો વિરુદ્ધાર્થીની જોડ નથી. પ્રેમ × લાગણી અહંકાર × નમ્ર અમર × મર્ત્ય મલિન x નિર્મળ પ્રેમ × લાગણી અહંકાર × નમ્ર અમર × મર્ત્ય મલિન x નિર્મળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP