સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10, 20 અને 50 નો લ.સા.અ. અને ગુ.સા.અ. કેટલો થાય ? 5 અને 100 100 અને 10 1 અને 25 1 અને 25 5 અને 100 100 અને 10 1 અને 25 1 અને 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિક્ષિત પરીક્ષીત પરિક્ષીત પરીક્ષિત પરિક્ષિત પરીક્ષીત પરિક્ષીત પરીક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નળ અને ટાંકી (Cistern) પાઈપ A અને પાઈપ B ને એક ટાંકી ભરતાં અનુક્રમે 20 મિનિટ અને 30 મિનિટ લાગે છે. જો બંને પાઈપ સાથે વાપરવામાં આવે તો ટાંકી ભરતા કેટલો સમય લાગે ? 12 મિનિટ 15 મિનિટ 25 મિનિટ 50 મિનિટ 12 મિનિટ 15 મિનિટ 25 મિનિટ 50 મિનિટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નળ A એક મિનિટમાં 1/20 ભાગ ભરશે. નળ B એક મિનિટમાં 1/30 ભાગ ભરશે. 1/20 + 1/30 = (3+2)/60 = 1/12 = 12 મિનિટ થશે.
નળ અને ટાંકી (Cistern) એક પાણીની ટાંકીને બે નળ બેસાડેલા છે. ફક્ત નાનો નળ ખોલતા ટાંકી 6 કલાકમાં ખાલી થઈ જાય છે. અને ફક્ત મોટો નળ ખોલતા બધુ જ પાણી 4 કલાકમાં ખાલી થઈ જાય છે. જો બન્ને નળ સાથે ખોલવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ખાલી થઈ જાય ? 2 કલાક 24 મિનિટ 4 કલાક 12 મિનિટ 3⅕ કલાક 10 કલાક 2 કલાક 24 મિનિટ 4 કલાક 12 મિનિટ 3⅕ કલાક 10 કલાક ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1/6 + 1/4 = (2+3)/12 = 5/12 ટાંકી ખાલી કરતા લાગતો સમય = 12/5 કલાક = 2(2/5) કલાક = 2 કલાક 24 મિનિટ
સમય અને કામ (Time and Work) યંત્ર A 2 કલાકમાં ⅕ ભાગનું કામ કરે છે, તો તેનો કામનો દર ___ કામ/મિનિટ થાય. 2/5 કામ/મિનિટ 5/2 કામ/મિનિટ 1/600 કામ/મિનિટ 5/300 કામ/મિનિટ 2/5 કામ/મિનિટ 5/2 કામ/મિનિટ 1/600 કામ/મિનિટ 5/300 કામ/મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP