એક નળથી ટાંકીને પુરી ભરતા લાગતો સમય = 6 કલાક
એક નળથી ટાંકીને અડધી ભરતા લાગતો સમય = 6/2 = 3 કલાક ....(1)
જો વધારાના 3 નળ ખોલવામાં આવે તો કુલ 4 નળ થાય.
4 નળથી અડધી ટાંકીને ભરતા લાગતો સમય = 3/4 કલાક = 3/4 × 60 મિનિટ = 45 મિનિટ ....(2)
(1) અને (2) પરથી કુલ સમય = 3 કલાક +45 મિનિટ = 3 કલાક 45 મિનિટ