Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?

જયભિખ્ખુ પુરસ્કાર
શ્રી અંબુભાઈ પુરાણી પુરસ્કાર
ગુજરાત પુરસ્કાર
ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
રોગ નિદાન ક્ષેત્રે 'અષ્ટાંગ હૃદય' જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?

વાગભટ્ટ
વાત્સ્યાયન
વરાહમિહીર
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ?

ઊંઝા (મહેસાણા)
પાલનપુર (બનાસકાંઠા)
હિંમતનગર (સાબરકાંઠા)
ખંભાત (ખેડા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP