Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? યામિની નિશા દામિની શર્વરી યામિની નિશા દામિની શર્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "ઈ વોલેટ’’ યોજના ક્યાં સંગઠન દ્વારા શરૂ કરાઈ છે ? આઈ.એફ.સી. આઈ.આર.સી.ટી.સી. એસ.બી.આઈ. જી.સી.ઈ.આર.ટી. આઈ.એફ.સી. આઈ.આર.સી.ટી.સી. એસ.બી.આઈ. જી.સી.ઈ.આર.ટી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કેટલી છે ? 80 લાખ 70 લાખ 75 લાખ 85 લાખ 80 લાખ 70 લાખ 75 લાખ 85 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કયા પહેલા ભારતીય પ્રોફેશનલ રેસલરે “લાસ્ટ મેન સ્ટેન્ડ ફાઇટ" અંતર્ગત ડેથ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો ? યોગેશ્વરસિંહ સંગ્રામસિંહ વિજેન્દ્રસિંહ વિજયસિંહ યોગેશ્વરસિંહ સંગ્રામસિંહ વિજેન્દ્રસિંહ વિજયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઇલ એપ નું નામ કયું છે ? શક્તિ ક્રાંતિ સુરક્ષા હિમ્મત શક્તિ ક્રાંતિ સુરક્ષા હિમ્મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP