Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રન્ટ 2015નું સ્થળ જણાવો. અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજીત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ? ગુજ ટોક ગુજ કોક ગુજ ટાસ્ક ગુજ કોસ્ટ ગુજ ટોક ગુજ કોક ગુજ ટાસ્ક ગુજ કોસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? હિલીયમ બ્રોમીન ક્લોરીન ફોસ્ફરસ હિલીયમ બ્રોમીન ક્લોરીન ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વાતાવરણના ક્યા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? ક્ષોભ મંડળ બાહ્ય મંડળ આયન મંડળ સમતાપ મંડળ ક્ષોભ મંડળ બાહ્ય મંડળ આયન મંડળ સમતાપ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "સ્ટેચ્યુ ઓફ યુનિટી" માં કયા મહાપુરુષની વિરાટ પ્રતિમા સાકાર સ્વરૂપ લેશે ? મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રીજી કનૈયાલાલ મુન્શીજી સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રીજી કનૈયાલાલ મુન્શીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP