Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? ઓષ્ઠય મૂર્ધન્ય કંઠ્ય દંત્ય ઓષ્ઠય મૂર્ધન્ય કંઠ્ય દંત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે ? 3/7 2/7 1/7 4/7 3/7 2/7 1/7 4/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જમીન સાથે 30° ના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતાં જમીનથી a મીટર ઊંચાઈ પર પહોંચાય ? 2a/√3 √3a/2 1/2a 2a 2a/√3 √3a/2 1/2a 2a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___ તેનો સંચય કરવો સહેલો છે. ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. તેનો સંચય કરવો સહેલો છે. ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District cosec²θ + cot²θ = 7 હોય, તો cosec⁴θ - cot⁴θ = ___ થાય. -1 -7 1 7 -1 -7 1 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP