Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? એડમિરલ ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ જનરલ એડમિરલ ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ" - આ પંક્તિમાં સમાવિષ્ટ અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા ઉપમા વર્ણાનુપ્રાસ યમક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેની પંક્તિઓનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યુ કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વ્હેતો વા, મીઠા કો હૈયાની હા મનહર ચોપાઈ અનુષ્ટુપ દોહરો મનહર ચોપાઈ અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District લેખક ‘દર્શક' ને નીચેનામાંથી ક્યો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે ? નાઈટ રાઈટ સરસ્વતી શારદા નાઈટ રાઈટ સરસ્વતી શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? પૂજ્ય શ્રી મોટા નર્મદ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ પૂજ્ય શ્રી મોટા નર્મદ ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP