Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દરિયાએ લગભગ પૃથ્વીની સપાટીનો કેટલો ભાગ રોકેલ છે ? 82% 70% 50% 40% 82% 70% 50% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે ? માનવ સંસાધન મંત્રાલય વિદેશ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય વિદેશ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભટ્ટનું ભોપાળુ નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ નવલરામ દલપતરામ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે ? પોટેશિયમ ક્લોરિન સોડિયમ બ્રોમિન પોટેશિયમ ક્લોરિન સોડિયમ બ્રોમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસ કયાં આવેલું છે ? સતારા પુણે મુંબઈ નાસિક સતારા પુણે મુંબઈ નાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP