Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે ? મુખ્યમંત્રી લોકસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી લોકસભા રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વી ક્યા બે ગ્રહોની વચ્ચે આવેલ છે ? શુક્ર અને શનિ શુક્ર અને મંગળ શુક્ર અને ગુરૂ શુક્ર અને બુધ શુક્ર અને શનિ શુક્ર અને મંગળ શુક્ર અને ગુરૂ શુક્ર અને બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૂક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? ફૂટબોલ હોકી વોલીબોલ ક્રિકેટ ફૂટબોલ હોકી વોલીબોલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો ? સીરિયા – દમાસ્કસ ઈન્ડોનેશિયા – બીજીંગ જાપાન – ટોક્યો થાઈલેન્ડ – બેંગકોક સીરિયા – દમાસ્કસ ઈન્ડોનેશિયા – બીજીંગ જાપાન – ટોક્યો થાઈલેન્ડ – બેંગકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP