Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રિર્ઝવ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ? આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર શેરબજારનુ નિયંત્રણ કરનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર શેરબજારનુ નિયંત્રણ કરનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રઘુરાય ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? લોકનૃત્ય સંગીત ફોટોગ્રાફી અભિનય લોકનૃત્ય સંગીત ફોટોગ્રાફી અભિનય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District એશિયન ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી ? 8 એપ્રિલ, 1954 4 માર્ચ, 1951 1 જાન્યુઆરી, 1945 16 જુલાઈ, 1959 8 એપ્રિલ, 1954 4 માર્ચ, 1951 1 જાન્યુઆરી, 1945 16 જુલાઈ, 1959 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? પાટણ અમદાવાદ વડોદરા મહેસાણા પાટણ અમદાવાદ વડોદરા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 2001 થી 2011 દરમિયાન ગુજરાતનો વસતી વૃદ્ધિદર કેટલા ટકા છે ? 15.17% 19.17% 11.13% 16.20% 15.17% 19.17% 11.13% 16.20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP