Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો.
ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ?

અસર કરવી
પીરસવું
રંગોથી રંગવું
હસાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
"સડક પણ પડખુ ફરીને સૂઈ ગઈ હોય“ કયો અલંકાર છે ?

વ્યાજસ્તુતિ
વ્યતિરેક
સજીવારોપણ
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP