GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે કયા નિયમમાં જણાવેલ છે ? 2 5 4 3 2 5 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ‘શક સંવત’ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય છે ? માગશર વૈશાખ ચૈત્ર કારતક માગશર વૈશાખ ચૈત્ર કારતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? સુનિલ કોઠારી મધુસૂદન ઢાંકી ધીરેન્દ્ર મહેતા ચીમનભાઈ ત્રિવેદી સુનિલ કોઠારી મધુસૂદન ઢાંકી ધીરેન્દ્ર મહેતા ચીમનભાઈ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્યની કામગીરી એકત્રિકરણ અને દસ્તાવેજી સંચાલન કાર્યક્રમ IWDMS નું પૂરું નામ શું છે ? Internal Work Development Management System Integrated Working Design and Management System Integrated Work Development Management System Integrated Workflow and Document Management System Internal Work Development Management System Integrated Working Design and Management System Integrated Work Development Management System Integrated Workflow and Document Management System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બાલાશંકર કંથારિયાનું તખલ્લુસ કયું છે ? ચંડુલ પુનિત ક્લાંત અઝીઝ ચંડુલ પુનિત ક્લાંત અઝીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP