GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે દર વર્ષે વિકાસ માટેની યોજનાઓ, તૈયાર કરવા બાબતની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 176 178 179 177 176 178 179 177 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સંધિ છોડો : શ્રદ્ધા શ્ર: + ધા શ્રત્ + ધા શત્ + ધા શ્ર + ઉદ્ધા શ્ર: + ધા શ્રત્ + ધા શત્ + ધા શ્ર + ઉદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ પંચાયતોને આર્થિક સહાય કરવા માટેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે? પ્રકરણ 12 પ્રકરણ 14 પ્રકરણ 11 પ્રકરણ 13 પ્રકરણ 12 પ્રકરણ 14 પ્રકરણ 11 પ્રકરણ 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ? રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી. ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી. સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે. ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વિશેષણ લખો : મે પેલું પુસ્તક વાંચ્યું 3. છે પેલું વાંચ્યું પુસ્તક છે પેલું વાંચ્યું પુસ્તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP