GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ?

ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું.
રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી.
સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે.
ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ તરીકે કોણ ફરજ બજાવે છે ?

માન. લોકસભાના સંબંધીત વિસ્તારના સભ્યશ્રી
માજી પ્રમુખશ્રી
માજી ઉપપ્રમુખશ્રી
યોગ્ય સત્તાધિકારી હુકમથી તે અર્થે નક્કી કરે તેવા અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
EVM નું સાચું નામ શું છે ?

ઈલેક્ટ્રોનિક વેલ્યુ મશીન
ઇલેકટ્રોનિક વોટિંગ મશીન
ઇલેક્ટ્રોનિક વેઈટ મશીન
ઈલેક્ટ્રોનિક વોટિંગ મેથડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'“તને પુસ્તક ગમે છે માટે હું લાવ્યો છું.' - માં અધોરેખિત પદનું કાર્ય શું છે ?

વિશેષણ
અનુગ
સંયોજક
નિપાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP