Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Valley શબ્દનો ગુજરાતી શબ્દ શોધો. નદી ખાડો ખીણ સાગર નદી ખાડો ખીણ સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District He is a man ___ I know, you can trust completely. who which whom whose who which whom whose ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, હેઠળની “ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના”માં નીચેના પૈકી કયો હેતુ નથી ? ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. . કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી. ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી. ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી. ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. . કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી. ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી. ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Give the adjective form of 'Prevent' Preventive Prevention Preventful preventous Preventive Prevention Preventful preventous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે. (2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે. માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે. માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે. 1 અને 2 વાક્ય યોગ્ય નથી. 1 અને 2 વાક્યયોગ્ય છે. માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે. માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે. 1 અને 2 વાક્ય યોગ્ય નથી. 1 અને 2 વાક્યયોગ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP