GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ? 45 90 120 60 45 90 120 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) અટીરા (ATIRA) શાના માટે જાણીતું છે ? પ્લાસ્ટીક સંશોધન ક્લબ હાઉસ તરીકે કાપડ સંશોધન જ્વેલરી સંશોધન પ્લાસ્ટીક સંશોધન ક્લબ હાઉસ તરીકે કાપડ સંશોધન જ્વેલરી સંશોધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ? ગ્રામ વિકાસ કમિશ્નર જિલ્લા કલેકટર મનોરંજન કર કમિશ્નર તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ કમિશ્નર જિલ્લા કલેકટર મનોરંજન કર કમિશ્નર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? બાળ સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નાણાપંચની ગ્રાન્ટમાંથી કયા કામો લઈ શકાતા નથી ? આંતરિક રસ્તા હાટ બજાર સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ આંતરિક રસ્તા હાટ બજાર સોલાર લાઈટ સ્ટ્રીટ લાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP