GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ગઝલમાં દરેક બેતની પાછળ વારંવાર આવતો શબ્દ કાફિયા મત્લા મક્તા રદીફ કાફિયા મત્લા મક્તા રદીફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત રાજ્યએ અપનાવેલ પંચામૃત અભિગમમાં સમાવેલ પાંચ શક્તિઓમાં, નીચે આપેલ વિકલ્પોમાં દર્શાવેલ પૈકી કઈ શક્તિનો સમાવેશ થતો નથી ? પૃથ્વી જલ રક્ષા ઊર્જા પૃથ્વી જલ રક્ષા ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 10મા શીખ ગુરુ - ગુરુ ગોવિંદસિંહનું જન્મ સ્થળ કયું ? પટણા અમૃતસર લાહોર જલંધર પટણા અમૃતસર લાહોર જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતીલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : દાળચોખા દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ કર્મધારય દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP