GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા' પોતાનાં પારકાં ન બને. પારકાં પોતાનાં ન બને. આંગળીમાં નખ વધે છે. નખ આંગળી સાથે જોડાતા નથી. પોતાનાં પારકાં ન બને. પારકાં પોતાનાં ન બને. આંગળીમાં નખ વધે છે. નખ આંગળી સાથે જોડાતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ (Article)માં કરવામાં આવેલી છે ? 243 K (3) 243 D (2) (3) 243 D (1) 243 K (2) 243 K (3) 243 D (2) (3) 243 D (1) 243 K (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નિપાત લખો : 'વન તો કલ્પના સમાન બની જશે.' વન કલ્પના સમાન તો વન કલ્પના સમાન તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) પંચાયતના સભ્ય તરીકે પસંદ થવા અને રહેવા માટે ગેરલાયક ગણાશે તે અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદ (Article)માં છે ? 243 F (1) 243 (H) (a) 243 E (1) 243 (B) (2) 243 F (1) 243 (H) (a) 243 E (1) 243 (B) (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો. ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો મકાનોને નંબર આપવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો મકાનોને નંબર આપવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP