GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 2 3 4 5 2 3 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : ‘તેણે મારો હાથ દબાવ્યો.' તેણે મારો દબાવ્યો હાથ તેણે મારો દબાવ્યો હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.' પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી વસંતતિલકા મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મંત્ર, મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મંત્ર, મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.’ ચોપાઈ શાર્દૂલવિક્રીડિત મનહર સ્ત્રગ્ઘરા ચોપાઈ શાર્દૂલવિક્રીડિત મનહર સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP