GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 108 111 (1) 110 109 108 111 (1) 110 109 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 26 જાન્યુઆરી, 1947 15 ઑગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1947 15 ઑગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો'ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (18) 2 (17) 2 (15) 2 (16) 2 (18) 2 (17) 2 (15) 2 (16) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજયપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 2 3 4 1 2 3 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ? રમણભાઈ વોરા વજુભાઈ વાળા શશીકાંત લાખાણી મંગળભાઈ પટેલ રમણભાઈ વોરા વજુભાઈ વાળા શશીકાંત લાખાણી મંગળભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP