GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કોણ કરે છે ? તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશ્નર જિલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) અલંકાર ઓળખાવો : જાણે બધું જ લૂંટાઈ ગયું હોય એમ તે બેઠો હતો. અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક અનન્વય ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતમાં અનામત બેઠકોનો નિર્ણય કોણ કરે છે ? વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ કલેકટર પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) તાલુકા પંચાયતના કર્મચારીઓની ફરજો કોણ નક્કી કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ? રૂ. 50,000 રૂ. 1,00,000 રૂ. 1,50,000 રૂ. 75,000 રૂ. 50,000 રૂ. 1,00,000 રૂ. 1,50,000 રૂ. 75,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP