GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
રેલવે રીઝર્વેશન માટે નીચેનામાંથી કઈ વેબસાઈટ ઉપયોગમાં લેવામાં આવે છે ?

www.reservation.rail.gov.in
www.indianrail.gov.in
www.railwayreservation.com.in
www.indianrailway.reservation.com.go

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતની સહકારી પ્રવૃત્તિના ભિષ્મ પિતામહ શ્રી વૈકુંઠભાઈ મહેતા ગુજરાતના કયા શહેરના વતની હતા ?

પોરબંદર
જામનગર
ભાવનગર
અમરેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP