GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. મનહર સવૈયા તોટક દોહરો મનહર સવૈયા તોટક દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ઑગસ્ટ-સપ્ટેમ્બર 2018 દરમિયાન યોજાયેલ એશિયન ગેમ્સ કયા દેશના કયા શહેરોમાં યોજાયેલ ? ચીન - પેકીંગ, શંઘાઈ થાઈલૅન્ડ - બેંગકોક ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ જાપાન - ટોકિયો ચીન - પેકીંગ, શંઘાઈ થાઈલૅન્ડ - બેંગકોક ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ જાપાન - ટોકિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) માનવ વિકાસ આંક (Human Development Index - HDI) માં કયા ત્રણ નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો ? લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). લઘુત્તમ વેતન, સામાજિક સુરક્ષાની સગવડ તથા રોજિંદી વસ્તુઓની પ્રાપ્તિ. વાર્ષિક 100 દિવસની રોજગારી, ખોરાક - પાણી તથા રહેવાની સગવડ તથા રાષ્ટ્રી ઉત્પાદનમાં ફાળો. કુલ ઘરેલું ઉત્પાદન, રોજગારી તથા નોકરીના નિયત કલાકો. સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ (માથાદીઠ આવક). ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનનો ઉમેરો થાય અથવા હાઈડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ___ કહેવાય છે. વિઘટન રેડોક્ષ ઑક્સિડેશન રિડકશન વિઘટન રેડોક્ષ ઑક્સિડેશન રિડકશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ? પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયા પ્રકારનું ખાતર ડાંગર પાક માટે ઉપયોગ થાય છે ? નાઈટ્રેટ ફોસ્ફેટીક એમોનિકલ નાઈટ્રેટ એમોનિકલ નાઈટ્રેટ ફોસ્ફેટીક એમોનિકલ નાઈટ્રેટ એમોનિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP