GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ?

પિંજર પાક
રોકડીયો પાક
ખાધ પાક
બિન ખાધ પાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
1966માં સહકારી સિધ્ધાંતો નક્કી કરવા કોના પ્રમુખપણા હેઠળ ઇન્ટનેશનલ કો-ઓપ. એલાયન્સ દ્વારા કમિશનની રચના થયેલ?

પ્રોફેસર ભટ્ટાચારીજી
પ્રોફેસર રાનડે
પ્રોફેસર કર્વેજી
પ્રોફેસર વર્માજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP