કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કયું મંત્રાલય 'અટલ વયો અભ્યુદય યોજના’ (AVYAY) નામક અમ્બ્રેલા યોજના લાગુ કરી રહ્યું છે ? સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં પેગાસસ જાસૂસીકાંડમાં તપાસ માટે સુપ્રીમ કોર્ટ 3 સભ્યોની સમિતિ રચી તેના અધ્યક્ષ કોણ છે ? ડો.સંદીપ ઓબેરોય આલોક જોષી એક પણ નહીં આર.વી.રવીન્દ્રન ડો.સંદીપ ઓબેરોય આલોક જોષી એક પણ નહીં આર.વી.રવીન્દ્રન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 300 T20 મેચની કપ્તાની કરનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો ? ઈઓન મોર્ગન વિરાટ કોહલી એમ.એસ. ધોની ડેવિડ વોર્નર ઈઓન મોર્ગન વિરાટ કોહલી એમ.એસ. ધોની ડેવિડ વોર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ‘વિશ્વ શાકાહાર દિવસ’ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર 3 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1 ઓક્ટોબર 4 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 'આઝાદી @75-ન્યૂ અર્બન ઈન્ડિયા' નામક અર્બન કોન્કલેવનું ઉદ્ઘાટન ક્યા શહેરમાં કરવામાં આવ્યું ? પટણા લખનઉ ભોપાલ જયપુર પટણા લખનઉ ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP