Talati Practice MCQ Part - 9 ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ? આશ્રમ રોડ - અમદાવાદ થલતેજ - અમદાવાદ સોલા – અમદાવાદ સરખેજ - અમદાવાદ આશ્રમ રોડ - અમદાવાદ થલતેજ - અમદાવાદ સોલા – અમદાવાદ સરખેજ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ? જોર્જ પુલિત્ઝર જોસેફ મેક્ઝેની જોસેફ પુલિત્ઝર ડેવિડ જોન જોર્જ પુલિત્ઝર જોસેફ મેક્ઝેની જોસેફ પુલિત્ઝર ડેવિડ જોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લેક રાઈનોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે દક્ષિણ આફ્રિકાના પ્રયત્નોને સમર્થન આપવા માટે વન્યજીવ સંરક્ષણ બોન્ડ (WCB) જારી કર્યા ? ADB UNICEF FAO વર્લ્ડ બેંક ADB UNICEF FAO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સંયુક્ત રાષ્ટ્ર (UN) અનુસાર, વિશ્વમાં સૌથી વધુ ગરીબ વસતી ક્યા દેશમાં છે ? પાકિસ્તાન નામિબિયા ભારત સીરિયા પાકિસ્તાન નામિબિયા ભારત સીરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2023માં ભારતની પ્રથમ ક્રમની શૈક્ષણિક સંસ્થા કઈ છે ? IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT મુંબઈ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP