GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘શબ્દાર્થો સહિતૌ કાવ્યમ્’ - કાવ્યની વ્યાખ્યા કોણે આપી છે ? આનંદવર્ધન વિશ્વનાથ મમ્મટ ભામહ આનંદવર્ધન વિશ્વનાથ મમ્મટ ભામહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) વાક્યો, વાક્યખંડો અને પદોને જોડવાનું કામ કરનાર પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે ? અનુગ પ્રત્યય ક્રિયાપદ સંયોજકો અનુગ પ્રત્યય ક્રિયાપદ સંયોજકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) રવીન્દ્રનાથ કૃત ‘ગીતાજંલી’ નો ગુજરાતી અનુવાદ કોણે કર્યો છે ? નગીનદાસ પારેખ પ્રસાદ બ્રહ્મભટ્ટ ભોળાભાઈ પટેલ રમણલાલ સોની નગીનદાસ પારેખ પ્રસાદ બ્રહ્મભટ્ટ ભોળાભાઈ પટેલ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘વાસુકી' ઉપનામથી ટૂંકી વાર્તાઓ લખનાર સર્જકનું નામ જણાવો. ઉમાશંકર જોશી જ્યંત ખત્રી સુન્દરમ્ રા.વિ. પાઠક ઉમાશંકર જોશી જ્યંત ખત્રી સુન્દરમ્ રા.વિ. પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ‘ગુજરાતી સાહિત્ય અકાદમી' નું સામયિક નીચેનામાંથી કયું છે ? 'પરબ' 'નવનીત' 'એતદ્' 'શબ્દ સૃષ્ટિ' 'પરબ' 'નવનીત' 'એતદ્' 'શબ્દ સૃષ્ટિ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP