GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જનની સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને પ્રસૂતિ દીઠ કેટલા રૂપિયા મળે છે ? રૂ. 700 રૂ. 400 રૂ. 600 રૂ. 500 રૂ. 700 રૂ. 400 રૂ. 600 રૂ. 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જનની સુરક્ષા યોજના અંતર્ગત લાભાર્થી મહિલાને સિઝેરીયન કરાવવામાં આવે તો કેટલા રૂપિયા મળે છે ? રૂ. 1200 રૂ. 1400 રૂ. 1500 રૂ. 1000 રૂ. 1200 રૂ. 1400 રૂ. 1500 રૂ. 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) રાજય સરકારે બાળક અને માતાના કુપોષણની સમસ્યાને નાથવા કઇ યોજના શરૂ કરી છે ? ચિરંજીવી યોજના મિશન બલમ્ સુખમ્ બાળસખા યોજના જનની સુરક્ષા યોજના ચિરંજીવી યોજના મિશન બલમ્ સુખમ્ બાળસખા યોજના જનની સુરક્ષા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ગુજરાત રાજ્યના 9 જીલ્લાઓમાં કઇ યોજના અમલમાં છે ? મિશન બલમ્ સુખમ્ બાળસખા સબલા યોજના અન્નપ્રાશન મિશન બલમ્ સુખમ્ બાળસખા સબલા યોજના અન્નપ્રાશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) અન્નપ્રાશન દિવસનું આયોજન ક્યારે કરવામાં આવે છે ? દર માસના બીજા ગુરૂવારે દર માસના ચોથા સોમવારે દર માસના બીજા શુક્રવારે દર માસના ચોથા શુક્રવારે દર માસના બીજા ગુરૂવારે દર માસના ચોથા સોમવારે દર માસના બીજા શુક્રવારે દર માસના ચોથા શુક્રવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP