GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) કોઈ વિચાર, માહિતી, જ્ઞાન કે અનુભવોને એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અસરકારક રીતે પહોંચાડવાને શું કહે છે ? વાહન વ્યવહાર સંચાર યોજના સંદેશા વ્યવહાર માહિતી સંચાર વાહન વ્યવહાર સંચાર યોજના સંદેશા વ્યવહાર માહિતી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) નીચેનામાંથી કયું સંદેશા વ્યવહારનું માધ્યમ નથી ? સામયિક મોબાઈલ શેરી નાટક વાસણ સામયિક મોબાઈલ શેરી નાટક વાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંદેશા વ્યવહારના મુખ્યત્વે કેટલા પ્રકાર છે ? પાંચ બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) જે સંદેશા વ્યવહાર હાવભાવ, ઈશારા, પહેરવેશ અને સ્પર્શ દ્વારા થાય તેને કેવો સંદેશા વ્યવહાર કહે છે ? એક માર્ગીય દ્વિમાર્ગીય અશાબ્દિક શાબ્દિક એક માર્ગીય દ્વિમાર્ગીય અશાબ્દિક શાબ્દિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) સંદેશા વ્યવહારની પદ્ધતિઓમાં વ્યક્તિ સાથે વપરાતી પદ્ધતિઓમાં નીચેનામાંથી કઈ પદ્ધતિ નથી ? વાટાઘાટ કરવી પરામર્શન વ્યાખ્યાન ગૃહ મુલાકાત વાટાઘાટ કરવી પરામર્શન વ્યાખ્યાન ગૃહ મુલાકાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP