કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ ફોર ડિસ્ટ્રિકટ્સ (PGI-D) લૉન્ચ કર્યો ? ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દીપનિર્વાણ'ના સર્જક કોણ છે ? ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા ગુલાબદાસ બ્રોકર ઉમાશંકર જોશી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દશકુમારચરિત'ના રચિયતા... અશ્વઘોષ દંડિન બાણભટ્ટ ભારવિ અશ્વઘોષ દંડિન બાણભટ્ટ ભારવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ (CBDT)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પરમેશ્વર ઐય્યર નીતિન ગુપ્તા નીતિન માથુર પ્રહલાદ પારેખ પરમેશ્વર ઐય્યર નીતિન ગુપ્તા નીતિન માથુર પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ડેરી અને પશુપાલન મંત્રાલયે ક્યા શહેરમાં ‘વન હેલ્થ' પાયલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? પુણે બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ પુણે બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP