કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ‘એશિયાના નોલેજ પ્રાઈઝ' ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડ 2023 એનાયત કરાયા, તેના વિજેતામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે.1). ડૉ.રવિ કન્નન આર.(ભારત) 2). મિરિયમ કોરોનેલ-ફે૨૨ (ફિલિપાઈન્સ) 3). યુજીનિયો લેમોસ (તિમોર લેસ્તે) 4). કોરવી રક્ષદ(બાંગ્લાદેશ) માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 માત્ર 1, 3, 4 1, 2, 3 અને 4 માત્ર 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ભારત એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) સાથે ભાગીદારીમાં ક્યા શહેરમાં ક્લાઈમેટ ચેન્જ એન્ડ હેલ્થ હબ ખોલશે ? મુંબઈ ગાંધીનગર નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ ગાંધીનગર નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) ‘કાશી કલ્ચર પાથવે’ (Kashi Culture Pathway) ડોક્યુમેન્ટ ક્યા ગ્રૂપ સાથે સંબંધિત છે ? SAARC G20 SCO ADB SAARC G20 SCO ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) B20 સમિટ ઈન્ડિયા 2023ની મેજબાની ક્યા શહેરે કરી હતી ? નવી દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ નવી દિલ્હી મુંબઈ જયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નીલાચલ ફલાઈઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? સિક્કિમ મહારાષ્ટ્ર આસામ અરુણાચલ પ્રદેશ સિક્કિમ મહારાષ્ટ્ર આસામ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP