Gujarat Police Constable Practice MCQ 'વિલાપી' કોનું ઉપનામ છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઝવેરચંદ મેઘાણી મધુસૂદન પારેખ કેશવરામ શાસ્ત્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ઝવેરચંદ મેઘાણી મધુસૂદન પારેખ કેશવરામ શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે. રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી ફેલ થયો, તો પછી કુલ માર્ક કેટલા હશે ? 300 500 800 1000 300 500 800 1000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 33% - 25% = 8%8% → 40 100% → (?) 100/8 × 40 = 500 કુલ માર્ક્સ = 500
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 7મો ડૉ.એમ.એસ.સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરાયો છે ? ડૉ. બ્રિજેન્દ્રસિંહ વી.પ્રવીણરાવ ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી ડૉ.કે.બી.કથિરીયા ડૉ. બ્રિજેન્દ્રસિંહ વી.પ્રવીણરાવ ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી ડૉ.કે.બી.કથિરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય વાયુસેના માટે ક્યા ઉપગ્રહને મંજૂરી આપી છે ? GSAT-7A GSAT-7AB GSAT-7B GSAT-7C GSAT-7A GSAT-7AB GSAT-7B GSAT-7C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રમણલાલ વોરા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રમણલાલ વોરા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP