કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? સુશ્રી સુમનબેન ચૌહણ સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રમણલાલ વોરા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી સુશ્રી સુમનબેન ચૌહણ સુશ્રી નીમાબેન આચાર્ય શ્રી રમણલાલ વોરા શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ? ઈંગ્લેન્ડ શ્રીલંકા અમેરિકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ શ્રીલંકા અમેરિકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ ર્દષ્ટિ દિવસ (World Sight Day) ક્યારે મનાવાય છે ? 14 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 15 ઓક્ટોબર 14 ઓક્ટોબર 16 ઓક્ટોબર 17 ઓક્ટોબર 15 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યે શ્રમિકોને રાબસિડીવાળા ઈલેક્ટ્રિક વાહનો પ્રદાન કરવા માટે ‘ગો ગ્રીન’ યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારતીય મૂળના નેતા અનીતા આનંદ ક્યા દેશના સંરક્ષણ મંત્રી બન્યા ? કેનેડા બ્રિટન ફાન્સ ડેન્માર્ક કેનેડા બ્રિટન ફાન્સ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World mental Health Day) ક્યારે મનાવાય છે ? 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 9 ઓક્ટોબર 12 ઓક્ટોબર 11 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP