Talati Practice MCQ Part - 6 તાલુકા કક્ષાએ ગૌણ વનપેદાશ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય તાલુકા વિકાસ અધિકારી તાલુકા ઉપપ્રમુખ તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના કોઈપણ સભ્ય તાલુકા વિકાસ અધિકારી તાલુકા ઉપપ્રમુખ તાલુકા પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ? કૃષિ વિભાગ વેપાર વિભાગ સૈનિક વિભાગ માણવિભાગ કૃષિ વિભાગ વેપાર વિભાગ સૈનિક વિભાગ માણવિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ? પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં BSEના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી એમ.એન. રાયસા શ્રી દેવાષીષ અગ્રવાલ શ્રી એસ.એસ.મુંદ્રા શ્રી વી.એસ. અગ્રવાલ શ્રી એમ.એન. રાયસા શ્રી દેવાષીષ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ મહાસાગર દિવસ ક્યારે મનાવાય છે ? 1 જૂન 8 જૂન 5 જૂન 18 જૂન 1 જૂન 8 જૂન 5 જૂન 18 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP