કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં પેંગોંગ ત્સો મેરાથોનનું આયોજન ક્યા કરાયું હતું ? સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પૂર્વોત્તર ક્ષેત્રના યુવાનો માટે યુવા સંગમ નોંધણી પોર્ટલ ક્યા શહેરમાં શરૂ કરવામાં આવ્યું ? ઈટાનગર આઈઝોલ પટના નવી દિલ્હી ઈટાનગર આઈઝોલ પટના નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે સાયબર કૉંગ્રેસ પહેલ લૉન્ચ કરી ? તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) છત્તીસગઢ, રાજસ્થાન અને પંજાબ બાદ ક્યા રાજ્યે તાજેતરમાં સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ચાલુ કરી ? કેરળ કર્ણાટક હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) ના આંકડાઓ અનુસાર, ઘરેલુ અને વિદેશી બંને નીગમોમાંથી રોકાણ આકર્ષવામાં ક્યું રાજ્ય ટોચના સ્થાને છે ? કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP