ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરવામાં આવતા લંબને ___ કહે છે. વ્યાસ મધ્યગા વેધ ત્રિજ્યા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્ફિગ્મોમેનોમીટર સાધન શું માપવા વપરાય છે ? પવનનો વેગ વાતાવરણનું દબાણ હવાનું દબાણ લોહીનું દબાણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Give meaning of : to be lost in the clouds. to be perplexed to fly deep in the clouds to find oneself in very uncomfortable position to be concealed from the view TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા ક્રાંતિકારી દેશભકત ઓક્સફર્ડ માં સંસ્કૃતના અધ્યાપક હતા ? વિઠ્ઠલભાઈ પટેલ વિનોદ કિનારીવાલા જયપ્રકાશ નારાયણ શ્યામજીકૃષ્ણ વર્મા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા મહિલા સુરક્ષા માટે શરૂ કરાયેલ હેલ્પલાઈન... 1098 181 1090 100 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
42, 60 તથા 70 નો લ.સા.અ. તથા ગુ.સા.અ. શું છે ? 420 તથા 5 440 તથા 5 2 તથા 420 420 તથા 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિરૂદ્ધાર્થી શબ્દ આપો : DEFICIT Implicit Explicit Surplus Superfluous TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બિલીયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. તેજસ બાકરે વિશ્ચષનાથન આનંદ ગીત શેઠી સુધીર ભાસ્કર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘કાન ફુંકવા’ એટલે... હિંમત બતાવવી કાન ભંભેરણી કરવી ગુસપૂસ વાત કરવી વાતમાં લક્ષ ન આપવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?