સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 15 માર્ચ 25 માર્ચ 12 માર્ચ 19 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં IQAir દ્વારા તૈયાર કરવામાં આવેલ 2021 વર્લ્ડ એર કવોલિટી રિપોર્ટ અનુસાર, વિશ્વના 100 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં કેટલા શહેરો ભારતના છે ? 33 50 63 79 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કેટલા દિવસ સુધી ચાલનારો યોગ મહોત્સવ શરૂ કરાયો ? 365 75 100 7 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એશિયન ગેમ્સ 2022માં કેટલા વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો ? 11 વર્ષ 12 વર્ષ 15 વર્ષ 25 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ રોટારેકટ દિવસ ક્યારે મનાવાય છે ? 26 માર્ચ 13 માર્ચ 19 માર્ચ 11 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ભારતનું પહેલું કોરોના મુક્ત રાજ્ય કયું બન્યું ? અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ ગોવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિશ્વ કિડની દિવસ ક્યારે મનાવાય છે ? 11 માર્ચ 12 માર્ચ 9 માર્ચ 10 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) ક્યારે મનાવાય છે ? 20 માર્ચ 17 માર્ચ 30 માર્ચ 23 માર્ચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
IQAir રિપોર્ટ અનુસાર, વિશ્વનું સૌથી પ્રદૂષિત રાજધાની શહેર ક્યું છે ? દિલ્હી બીજીંગ ટોક્યો ઢાકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કતારમાં યોજાનારા FIFA વર્લ્ડકપ 2022માં સત્તાવાર સ્પોન્સરશિપ નોંધાવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની ? WIPRO ઈન્ફોસિસ BYJU'S boAt TRUE ANSWER : ? YOUR ANSWER : ?