___ the girls was selected for national scholarship. Many of Some of All of One of TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક જ વ્યક્તિ એક કરતા વધુ રાજ્યમાં રાજ્યપાલ તરીકે રહી શકે તેવી જોગવાઈ બંધારણના કયા સુધારા દ્વારા કરવામાં આવી ? 7મો સુધારો 3જો સુધારો 5મો સુધારો 9મો સુધારો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત થઈ ? ઘનશ્યામભાઈ ઓઝા ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા બાબુભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સત્તા સોંપવાની ક્રિયા એટલે ___ માર્ગદર્શન કેન્દ્રીકરણ જવાબદારી વિકેન્દ્રીકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
(કરબાદનો ચોખ્ખો નફો - પ્રેફરન્સ ડિવિડન્ડ) + ઈક્વિટી શેરની સંખ્યા = ___ ચોપડાની કિંમત બજાર કિંમત શેર દીઠ કમાણી અપેક્ષિત કિંમત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાયદા મુજબ વેરો ભરવાની જેમ જવાબદારી હોય તે પોતાની જવાબદારી બીજાની તરફેણમાં ફેરબદલી કરે તો તેવા વેરાને ___ વેરો કહેવાય. પ્રોગ્રેસિવ પરોક્ષ પ્રત્યક્ષ જવાબદારી મુક્ત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કવિ વેણીભાઈ પુરોહિતના સૌપ્રથમ કાવ્યનું નામ જણાવો. પુરાણો દીવડો બગડેલો દિવસ ગોફણગીતા અખોવન માવડી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
None of them did this ___ ? can they ? should they ? could they ? did they ? TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કર્મચારીને મળતો મૂળ પગાર, મોંઘવારી ભથ્થુ અને દાકતરી સારવાર ભથ્થુ ___ છે. સંપૂર્ણ કરપાત્ર માલિક માટે કરપાત્ર સંપૂર્ણ કરમુક્ત આંશિક કરપાત્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?