વિશ્વના સમયપટ્ટા (Time zone) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. સ્થાનિક સમય એ સૂર્ય (સૌર) સમય તરીકે પણ ઓળખાય છે.
ii. ગ્રીનવીચ રેખા (મેરીડીયન) પરના તમામ સ્થળોએ બપોર એક સાથે હોય છે.
iii. ગ્રીનવીચ સમયપટ્ટો પ્રાઈમ મેરીડીયન અને 15° પશ્ચિમ રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે.
iv. સમયપટ્ટાની સરહદો રાજકીય સરહદોની ખાત્રી કરવા માટે ગોઠવેલ નથી.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારતીય જાહેર નાણાં બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતના જાહેર હિસાબમાંથી વિતરણ સંસદના મતદાનને આધીન હોય છે.
ii. ભારતનું બંધારણ ભારત માટે તેમજ દરેક રાજ્ય માટે એકત્રિત ફંડની જોગવાઈ કરે છે.
iii. અંદાજપત્ર હેઠળના વિનિયોગ અને વિતરણ સંસદ દ્વારા નાણા વિધેયકની જેમ જ મંજૂર કરવામાં આવે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ (Startup) ગુજરાત પહેલ (initiative) અંતર્ગત આપવામાં આવતી સહાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. નવપ્રવર્તકને (Innovator) એક વર્ષ માટે પ્રતિમાસ રૂા. 10,000/- નિર્વાહ ભથ્થું
ii. માર્ગદર્શક સેવાઓ માટે જે તે સંસ્થાને વાર્ષિક રૂ. 5 લાખ સુધીની સહાય.
iii. પહેલ (Innovative) પ્રક્રિયા માટે જરૂરી કાચો માલ/સાધનો અને અન્ય સંલગ્ન ઉપકરણોના ખર્ચ પેટે રૂા. 10 લાખ સુધીની સહાય.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?