મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ?
(1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું.
(2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા.
(3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
(4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો.
(1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે.
(2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કઈ વ્યક્તિ પંચાયતના સભ્ય તરીકે દાખલ થઈ શકતી નથી ?
(1)સત્તા ધરાવતી કોર્ટે, અસ્થીર મગજની વ્યક્તિ ઠેરવી હોય.
(2) નાદાર જાહેર કરેલ હોય.
(3) પંચાયતની પાસેથી લેણી રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ હોય.
(4) સ્વેચ્છાપૂર્વક વિદેશી રાજ્યની નાગરીકતા મેળવેલ હોય.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?