‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી છગનલાલ જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ? ફાગુ કાવ્ય આખ્યાન પદ સોનેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? રજત મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ સુવર્ણ મહોત્સવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'આંધળી માનો કાગળ' કોની રચના છે ? ઈન્દુલાલ ગાંધી પિનાકિન ઠાકોર વેણીભાઈ પુરોહિત કૃષ્ણલાલ શ્રીધરાણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ઈંધણ ગોરસ અનિમેષ તેજરેખા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? ચંદ્રકાંત બક્ષી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર કોણ હતા ? રમતવીર મહાન ગાયક ઉદ્યોગપતિ મહાન સાહિત્યકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? કાચની દિવાલ સુર્યા ધૂમ્રસેર મનમાં ભૂત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો. ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી ઉમાશંકર નર્મદાશંકર જોશી ઉમાશંકર જેઠાલાલ જોશી ઉમાશંકર આત્મારામ જોશી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'કુરુક્ષેત્ર' નવલકથા કોણે લખેલ છે ? સુમિત્રાનંદન પંત મૈથિલીશરણ ગુપ્ત કનૈયાલાલ મુનશી મનુભાઈ પંચોળી TRUE ANSWER : ? YOUR ANSWER : ?