P વ્યક્તિ Q થી નીચો છે, પરંતુ T થી લાંબો છે. R વ્યક્તિ P વ્યક્તિ થી નીચો છે, પરંતુ T વ્યક્તિ થી લાંબો છે. S વ્યક્તિ Q થી નીચો છે. પરંતુ P થી લાંબો છે. તો સૌથી ટૂંકો વ્યક્તિ કોણ છે ? S T R P TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? નિરાકરણ = નિર્(નિ:)+આકરણ શ્રદ્ધા = શ્રત્ + ધા વ્યવહાર = વિ + અવહાર મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ? રંગોથી રંગવું પીરસવું હસાવવું અસર કરવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક થી બે ભલા એક કામમાં બે કાજ એક પંથ દો કાજ એક ટાણુ, બે તીરથ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડોહા વાડી - ખેતરમાં કામ કરે છે. રેખાંકિત પદની વિભક્તિ કઈ ? અપાદાન સપ્તમી ચતુર્થી ષષ્ઠી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં કઈ યોજના શરૂ કરવામાં આવી કે જે અગાઉ 2011માં બંધ કરવામાં આવી હતી ? કિસાન વિમાપત્ર યોજના કિસાન રાહત યોજના જય જવાન જય કિસાન યોજના કિસાન વિકાસ પત્ર યોજના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૃથ્વી ક્યા બે ગ્રહોની વચ્ચે આવેલ છે ? શુક્ર અને મંગળ શુક્ર અને બુધ શુક્ર અને શનિ શુક્ર અને ગુરૂ TRUE ANSWER : ? YOUR ANSWER : ?