પૅરા ઓલમ્પીક ગેમ્સ-2016 માં તાજેતરમાં દીપા મલિક એ કઈ રમતમાં મેડલ જીતેલ છે ? ઊંચી કૂદ લાંબી કૂદ ભાલાફેંક (જેવીલીન થ્રો) શોટ પુટ (ગોળાફેંક) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયું જોડકું ખોટું છે ? એડ્રીનલ – કાર્ટીસોલ પિચ્યુટરી – ઈસ્ટ્રોજન શુક્રપિંડ – ટેસ્ટોસ્ટેરોન સ્વાદુપિંડ – ઈન્સ્યુલીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો વિકલ્પ ઈંટરનેટ શોધ એંજીન નથી ? Bing Yahoo ! King Google TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા ? એની બીસેંટ મદન મોહન માલવીય સરદાર પટેલ બાલ ગંગાધર તિલક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો – વાસણોનો ઉપયોગ થતો હતો ? અકીકમાંથી પથ્થરમાંથી માટીમાંથી લાકડામાંથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્મદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું - ચાંપાનેર કચ્છ અમદાબાદ પાટણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ ખેડા મહેસાણા સાબરકાંઠા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
10 માણસો એક કામ 10 દિવસમાં પુરૂ કરે છે જો કામ એક દિવસમાં પુરૂ કરવું હોય તો કેટલા માણસો જોઈએ ? 200 20 100 50 TRUE ANSWER : ? YOUR ANSWER : ?